Om આવોકાડો એક કાચબો
આવોકાડો કોઈ સાધારણ કાચબી નથી. તેના મિત્રતા-પૂર્ણ સ્વભાવ ના કારણે બીજા કાચબા તેનાથી દૂર રહેતા હતા. બીજા કાચબાઓ એ આવોકાડો ને પોતાના સમૂહ થી દૂર કરવાનો નિર્ણય લીધો અને આવોકાડો ને સમૂહ થી દૂર મોકલી દેવામાં આવી. પછી ઉદાસીનતા છોડી ને આવોકાડો નવા મિત્રો ને મળે છે અને તેને સમજાય છે કે બીજા લોકો તેને કેવું બનાવવા માંગે છે તે મહત્વપૂર્ણ નથી. તે જેવી છે તેવી જ શ્રેષ્ઠ છે.આવોકાડો ના આત્મ-ખોજ ના સફર માં તમે પણ જોડાઈ જાઓ.------Avocado is not a normal turtle. She is rejected by the other turtles for being too friendly. One day, they decide she should no longer be welcomed in their turtle group, and she is sent away. Upset at first, she eventually meets new friends and starts to understand it doesn't matter what people want her to be. Join Avocado on her journey to find her true self.
Visa mer